હળવદ સરા ચોકડી પાસે ટાવેલ્સની બસ ટેલર સાથે અકસ્માત ડ્રાઈવરનુ ઘટનાસ્થળે મોત

0
140

ભુજ થી અમદાવાદ તરફ જતી પ્રાઇવેટ સહજાનંદ ટ્રાવેલ્સ ની બસ સરા ચોકડી પાસે ટેલર સાથે ભટકાતા ડાઈવર નું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત,

હળવદ સરા ચોકડી પાસે ચાર દીવસ પહેલ એસ,ટી,બસ,અને ખાનગી ટાવેલ્સ બસનો અકસ્માત સજોયો હતો સદનસીબે કોઇ જાનહાની થય નોતી,જેની હજુ સાહી સુકાઈ નથી ત્યા આજે વહેલી સવારના ચાર વાગ્યા ની આજુ બાજુ એ સરાચોકડી વૈજનાથ મહાદેવ મંદિર સામેભુજ તરફથી આવતી સહાજાનંદ ટાવેલ્સ ની બસ નં Gj1 ay 7155 વાળી ટેલર સાથે ભટકાતા બસના ચાલકનુ ઘટનાસ્થળે મોત થયુ હતુ,હળવદ પોલીસ પ્રાપ્ત માહિતી અનુસાર ભુજ થી અમદાવાદ તરફ જતી પ્રાઇવેટ સહજાનંદ ટ્રાવેલ્સ ની બસ સરા ચોકડી પાસે ટેલર સાથે ભટકાતા ડાઈવરનુ ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત હતુ, જેમાં ડાઈવર નાથુલાલ ઉફે ((અજય)રૂપાજી પટેલ રહે,ખરેવાડા રાજસ્થાન,હાલ રહે લાભાં અમદાવાદ,મુતક ના બે સંતાન ઓ પિતાની છત્ર છાયા ગુમાવી હતી મુતક ધરમાં શોકની લાગણી ફેલાઈ ગય હતી,અજય નો નાનો ભાઈ કુવેત( દુબઈ)આવવા માટે નીકળી ગયો છે રાત્રિના તેમના ઘરે ભજન સંધ્યા કીર્તન પ્રોગ્રામ હતો મહેમાનો ઘરે આવ્યા હતા સમાચાર મળતા ધરમાં માતમ છવાઈ ગયો હતો , ઘટનાની જાણ થતા હળવદ પી.એસ.આઈ જે,કે,મૂળિયા ભરતભાઈ રબારી રમણીકલાલ તથા સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા ,જયા ફરજ પરના સરકારી હોસ્પિટલ ના ડોક્ટર કૌશલ પટેલ મુત જાહેર કરેલ ,આગળ ની કાયૅવાહી હાથ ધરી છે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY