મોરબીના શનાળા રોડ પર કારમાં આગ ભભૂકી

0
27

મોરબીમાં અવારનવાર આગ લાગવાના બનાવો સામે આવતા હોય છે ત્યારે આજે શનાળા રોડ પર અચાનક કારમાં આગ લાગી હતી

મોરબીના ભરચક એવા શનાળા રોડ પર એસન્ટ કારમાં અચાનક આગ લાગી હતી.કારમાં આગ લાગવાને પગલે રોડ પર ટ્રાંફિકજામ જોવા મળ્યો છે તો ભરચક વિસ્તારમાં કારમાં આગ લાગવાને કારણે લોકોના ટોળા ઉમટ્યા હતા.જો કે કોઈ જાનહાની ન થઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
મોરબીમાં અવારનવાર આગ લાગવાના બનાવો સામે આવતા હોય છે ત્યારે આજે શનાળા રોડ પર અચાનક કારમાં આગ લાગી હતી
મોરબીના ભરચક એવા શનાળા રોડ પર એસન્ટ કારમાં અચાનક આગ લાગી હતી.કારમાં આગ લાગવાને પગલે રોડ પર ટ્રાંફિકજામ જોવા મળ્યો છે તો ભરચક વિસ્તારમાં કારમાં આગ લાગવાને કારણે લોકોના ટોળા ઉમટ્યા હતા.જો કે કોઈ જાનહાની ન થઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.કારમાં આગ લાગવાની જાણ ફાયરની ટીમને કરવામાં ફાયરની ટીમે આવીને આગ પર કાબુ લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

રિપોર્ટર
રાહુલ નગવાડીયા
મોરબી
9737075717

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY