મોરબી : બાળકોને નાસ્તો કરાવીને સ્વ. રાજીવ ગાંધીની પુણ્યતિથીની ઉજવણી

0
6

ભારતના સ્વપ્ન દ્રષ્ટા અને ભારતને આઈટી ક્ષેત્રે ઊંચા શિખરો પર પહોંચાડનાર     ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવગાંધીની પુણ્યતિથિ નિમિતે આજે બાળકોને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું જે પ્રસંગે NSUI પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા, મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ રામભાઈ રબારી, તાલુકા પંચાયત પ્રમુખ હંસરાજભાઇ, લાલુભા ઝાલા, ભાવેશ ભાઈ , શક્તિપાલ સિંહ , કિશોરભાઈ ભીમાણી, હરેશભાઈ,રમેશભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર
રાહુલ નગવાડીયા
મોરબી
9737075717

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY