ધ્રાંગધ્રાના એસ.ટી.ડેપોના મહિલા કંડક્ટર ની પ્રમાણિકતા…

0
37

રોકડ સોનાના ઘરેણા ભરેલું પાકીટ મૂળમાલિકને પરત કર્યું…

જાણવા મળતી માહિતી મુજબ ધ્રાંગધ્રાના એસટી ડેપોમાં ફરજ બજાવતા મહિલા કંડક્ટર ને બસમાંથી રોકડ તથા સોનાના ઘરેણા ભરેલું પાકીટ મળ્યું હતું જે ડેપો મેનેજર પાસે જમા કરાવી મૂળમાલિકને પરત કરી અને ઈમાનદારી નું ઉદાહરણ પૂરું પાડ્યું હતુંઆ દુનિયામાં95 ટકા બેઈમાનો જોવા મળે છે ત્યારે ઈમાનદાર ઓ પણ જોવા મળે છેજેમની મહેનત અને ઈમાનદારીદીપી ઉઠે છે અને આવા જ એકઈમાનદાર ધ્રાંગધ્રા એસ.ટી.ડેપોમાં કંડકટર તરીકે ફરજ બજાવતા તૃપ્તિબેન બી દવે અને ડ્રાઇવર જનકસિંહ ઝાલા મોરબી સુરેન્દ્રનગર બસ લઈને આવતા હતાતે દરમિયાન બસમાંથી એક પાકીટ મળી આવ્યું હતું જેમાં બાર હજાર રૂપિયા રોકડા સોનાનું મંગળસૂત્ર વીંટી સહિતના દાગીના સહિત અન્ય સામાન હતો જે મહિલા કંડકટરેડ્રાઇવર ને જાણ કરી અને મહેનત વગરનું ન જોઈએ એવા વિચાર સાથે ધાંગધ્રા ના ડેપો મેનેજર પાસેજમા કરાવ્યું હતુંઆ પાકીટ માંથી મળેલા કાગળોમાંથી મૂળ માલિક નું સરનામું મેળવી ધાંગધ્રા ડેપો મેનેજર બીજી ભીલ તથાશિવરાજ સિંહ ઝાલા અજયસિંહ ઝાલા ની હાજરીમાં કંડકટર તૃપ્તિબેન દવે અને ડ્રાઈવર જનકસિહ ઝાલાએપાકીટ ના મૂળ માલિક કંચનબેન પટેલને જાણ કરી અને બોલાવ્યા હતા અને આ પાકીટ તેમને સર્વે ની હાજરીમાં પરત કર્યું હતું

મયુર રાવલ હળવદ

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY