જાણવા મળતી માહિતી મુજબ હળવદના ધનાળા ગામે જવાના રસ્તાપર હળવદપોલીસે બે શખ્સોને વિદેશી દારૂ સાથે ઝડપી પાડયા હતાતેમની પાસેથી દારૂની બોટલ નંગ 96 કાર એક મોબાઇલ સહિત રૂપિયા બે લાખ ત્રિસ હજારનો મુદ્દામાલ ઝડપી પાડયો છેપકડાયેલ બે શખ્સોનેવધુ પૂછપરછ કરતા બીજા બે શખ્સોના નામ ખુલ્યા છેઆજકાલહળવદ તાલુકામાં વિદેશી દારૂની હેરાફેરી વધી હોવાથીહળવદ પોલીસે સઘન તપાસ ચાલુ કરી છે અને બાતમીના આધારે હળવદ પોલીસ ટીમેહળવદ તાલુકાના ધનાળા ગામ જવાના રસ્તા પર બાતમીના આધારે વોચ રાખી હતી તે દરમિયાન શંકાસ્પદ કાર પસાર થતાં અટકાવી તલાશી લેતાઆ કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ ૯૬ મળી આવી હતીતથા કારમાં રહેલારાણેકપર ગામનાં છગનભાઈ ઉર્ફે મહેશભાઈ બચુભાઈ સીપરા..અને ધનાળા ગામનાં રણછોડભાઈ પ્રભુભાઈ કોળી ની અટકાયત કરી હતીઅને તેમની પૂછ પરછ કરતાબીજા બે શખ્સોના નામ ખુલ્યા છે જેમાં જીવા ગામ ના પદુભા ઝાલા તથા હળવદ ના કપીભાઇમાત્રા ભાઇ ભરવાડ ના નામ ખુલતા તેમને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે આગળની તપાસ હળવદ પીએસઆઇ જે.બી.ધનેસા.કરી
રહયા છે
મયુર રાવલ હળવદ
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




