મોરબીના હળવદ અને ગામ્ય પંથકમાં અનેક સ્થળે વરસાદ વરસ્યો,

0
41

વાયુ વાવાઝોડાના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે અને તેની અસરને પગલે બપોરે સમગ્ર રાજ્યમાં હવામાનમાં ઓચિંતો પલટો આવ્યો હતો અને મોરબી જીલ્લાના હળવદ પથંકમાં તોફાની પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી અને વરસાદ વરસ્યો હતો,

 બપોર બાદ હવામાને ઓચિંતો પલટો માર્યા બાદ હળવદ શહેર ગામ્ય પથંકમાં અનેક સ્થળે વરસાદ વરસ્યો હતો તે ઉપરાંત ગામ્ય પંથકમાં  હળવા વરસાદી ઝાપટા અને ઝરમર વરસાદ થયો હતો બીજી તરફ હળવદ માં સારો કહી સકાય તેવો વરસાદ થયો હતો  ધોધમાર વરસાદ વરસ્યો હતો જેને પગલે  હવામાન પલટાને લીધે ગરમીથી પણ રાહત મળી છે વાયુ વાવાઝોડાના આગમનને પગલે તંત્ર એલર્ટ મોડ પર છે અને તમામ સંભવિત કદમો ઉઠાવવામાં આવી રહયા છે
મયુર રાવલ હળવદ

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY