મોરબીના માળિયા ફાટક નજીકથી બીયરના જથ્થા સાથે એક ઝડપાયો.

0
15

મોરબી પંથકમાં દારૂની હેરાફેરી રોકવા પોલીસની કવાયત દરમિયાન માળિયા ફાટક નજીકથી પસાર થતા એક ઈસમને ઝડપી લઈને બીયરનો જથ્થો તેમજ એકટીવા સહિતનો મુદામાલ જપ્ત કર્યો છે.

મોરબીના માળિયા ફાટક નજીકથી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન એકટીવામાં પસાર થતા બરકતશા અલીશા શાહમદાર નામના ઈસમને આંતરી એકટીવાની તલાશી લેતા ૨૪ બીયર મળી આવતા આરોપીને ઝડપી લઈને ૨૪૦૦ નો બીયર તેમજ એકટીવા સહીત ૨૭,૪૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે તેમજ આરોપી બીયરનો જથ્થો હરદેવસિંહ ભાવુભા જાડેજા રહે મોટા દહીંસરા પાસેથી મેળવ્યો હોય અને મોરબીવાલા પ્રતિક ત્રિવેદીને સપ્લાય કરવા જતો હોવાની કબુલાત આપી હતી

રિપોર્ટર
રાહુલ નગવાડિયા મોરબી

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY