મોરબી રાજકોટ હાઇવે પર આવેલી અનાસ નામની હોટલમાં જીમખાનાના નામ હેઠળ જુગાર કલબ

0
192

ટંકારા નજીક મોરબી રાજકોટ હાઇવે પર આવેલી અનાસ નામની હોટલમાં જીમખાનાના નામ હેઠળ જુગાર કલબ ચાલતી હોવાની બાતમીના આધારે ટંકારા અને એલસીબી પોલીસ ટીમે દરોડો પડ્યો હતો. જેમાં એક બે નહિ પણ કુલ 33 જુગારીઓ જુગાર રમતા ઝડપાઇ ગયા હતા. પોલીસે હાલ જુગારીઓને ઝડપી કુલ 21.35 લાખના મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ધર્મેન્દ્રભાઈ દાનાભાઇ જારીયા (મોરબી),
રમેશભાઈ લાલજીભાઈ ડાંગી(અમદાવાદ), મોબજીભાઈ લવજીભાઈ ડાંગી (અમદાવાદ), મોંઘાભાઇ મોંદાજીભાઈ ડાંગી (રાજસ્થાન), સુરેશભાઈ ચતુરભાઈ માકાસણા (મોરબી), લાભુભારતી બચુભારતી ગોસાઈ (જોડિયા),
વિનુભાઈ ઉર્ફે વિનોદભાઈ નરશીભાઈ અઘરા (મોરબી), હાર્દિકભાઈ વિનુભાઈ દેથરીયા (વાંકાનેર), ઇકબાલભાઇ અભરામભાઇ સુજારા (મોરબી), કિશોરભાઈ નાનજીભાઈ કલોલા (મોરબી), રમેશભાઈ લીલાધરભાઇ કાનાબાર (મોરબી), મનસુખભાઇ નટવરભાઈ હુલાની (ખાખરેચી), દેવેંગભાઇ કોવનજીભાઈ ડાંગી (રાજસ્થાન), હસમભાઇ ઇસ્માઇલભાઈ ભુંગર (ટંકારા), પિયુષ નિમાવત (મોરબી),કાંતિલાલ નાગજીભાઈ દેત્રોજા (કુંભારીયા), અકીલભાઈ આમદભાઈ વડાવરીયા (વાંકાનેર), મનસુખભાઇ અમ્બારામભાઇ દેત્રોજા (મોરબી), બલભદ્રસિંહ ઉપેન્દ્રસિંહ જાડેજા (સજનપર), મનોહરલાલ પુંજાજી ડાંગી (અમદાવાદ), અશોકભાઈ ઠાકરશીભાઈ બારૈયા (મોરબી), વિશાલભાઈ હરિભાઈ મેહતા (મોરબી), વિજયભાઈ નિમાવત (મોરબી), અક્રમભાઇ સલીમભાઇ ગાલબ (મોરબી), યાકુબભાઇ ઉસ્માનભાઈ ભટ્ટી (મોરબી), દિલાવરભાઈ હબીબભાઇ મોવર (મોરબી), સાબુદીન રહમતુલ્લાહભાઈ સુરાણી (મોરબી), હિતેષભાઇ કાનજીભાઈ પારજીયા (ખાખરેચી), ભગવાનલાલ હીરજીભાઈ ડાંગી (અમદાવાદ), રમેશભાઈ છગનભાઇ અઘારા (મોરબી), વિઠ્ઠલભાઈ રેવાભાઈ ગોધાણી (જોડિયા), ઇકબાલભાઇ ગફૂરભાઇ મોવર (મોરબી), પ્રતીક રામજીભાઈ પટેલ (અમદાવાદ)

રિપોર્ટર
રાહુલ નગવાડિયા મોરબી

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY