મોરબીની મચ્છુ નદીમાં આધેડનું ડૂબી જતા મોત, આપઘાત કે અકસ્માત ?

0
12

મોરબીના વિસીપરા વિસ્તારના રહેવાસી આધેડ આજે મચ્છુ નદીમાં ડૂબી જતા તેનું મોત નીપજ્યું છે પોલીસે મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ ચલાવી છે

મોરબીના વિસીપરા વિસ્તારમાં રહેતા પ્રવીણભાઈ પરષોતમભાઈ અગેચણીયા (ઉ.વ.૫૫) વાળા મચ્છુ નદીમાં ડૂબી જાતા મોત થયું છે જે મૃતક આધેડ દારૂ પીવાની ટેવ ધરાવતા હોય જે નશાની હાલતમાં ન્હાવા ગયા હોય અને ડૂબી ગયા હોય તેવી પ્રાથમિક માહિતીને આધારે પોલીસે વધુ તપાસ ચલાવી છે

રિપોર્ટર
રાહુલ નગવાડિયા મોરબી

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY