મોરબી એલસીબી એ ૧૦૦૦૦/-થી વધુ નો દારૂ ઝડપી પડતા બુટલગરો માં ફફડાટ

0
209

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી ના ઇન્ચાર્જ પી.આઈ. આ૨.ટી.વ્યાસે
દારૂ ની બદી નાબુદ કરવા અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચના આપતા એલ.સી.બીના સંજયભાઇ મૈયડ અને ભગીરથસિંહ ઝાલાને ખાનગીરાહે મળેલ બાતમી મુજબ સિંકદર જુસબ સિંધી રહે. મોરબી વાવડી રોડ લોકજીવન પાર્ક સોસાયટીમાં આવેલ રહેણાંક મકાનમાંથી ઇગ્લીંશ દારૂ ના ક્વાટરીયા નંગ-૧૦૪ કિંમત રૂપિયા ૧૦૪૦૦/- ના મુદામાલ સાથે આરોપી સિંકદરને ઝડપી મોરબી શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન માં ગુનો નોંધાવ્યો હતો આગળ ની તપાસ માં આરોપી દારૂ કયાથી લાવતો કેટલા સમયથી લઇ આવતો હતો વિગેરે પોલીસ રિમાન્ડ માં ખુલી શકશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY