મહિલા દિન નિમિત્તે રાજપીપલા અર્બન હેલ્થ સેન્ટરે યોજ્યો મેડિકલ કેમ્પ ,200 થી વધુ મહિલા ,બાળકો એ લાભ લીધો 

0
123

કેમ્પ દરમિયાન બાળકોને ચોકલેટ અને બિસ્કિટનું પણ વિતરણ,જાણીતા ગાયનેક ર્ડો.દર્શનાબેન દેશમુખ અને બાળ નિષ્ણાત ર્ડો.હરેન્દ્ર વસાવા એ સેવા આપી 

રાજપીપલા : આજે આંતરાષ્ટ્રીય મહિલા દિવશ ની ઉજવણી ના ભાગરૂપે અર્બન હેલ્થ સેન્ટર રાજપીપલા ના ર્ડો.એ.કે.સુમન અને ર્ડો.ધનંજય વલવી દ્વારા રાજપીપલા ના સ્લમ વિસ્તાર આવા જુનાકોટ ની પ્રાથમિક શાળા માં એક મેડિકલ ચૅકઅપ કેમ્પ નું આયોજન કરાયું હતું જેમાં રાજપીપલા ના જાણીતા ગાયનેક ર્ડો.દર્શનાબેન દેશમુખ તથા બાળકોના નિષ્ણાત ર્ડો.ધનંજય વલવી એ 200 થી વધુ મહિલા અને બાળકો ની તપાશ કરી જરૂરી સારવાર આપી હતી સાથે સાથે મહિલા દિન હોય કેમ્પ માં આવનાર તમામ દર્દીઓ ને ચોકલેટ અને બિસ્કિટ પણ આપવામાં આવ્યા હતા

👉🏽 રિપોર્ટર – નર્મદા
ભરત શાહ

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY