શ્રાવણ માસ ના પ્રથમ દિવસે નર્મદા જિલ્લા માંથી ચાર મૃતદેહો મળ્યા અને એ પણ શંકાસ્પદ

0
285

નર્મદા જિલ્લા ની કરજણ અને નર્મદા નદી માંથી એકજ દિવસમાં ચાર મૃતદેહો મળતા ચકચાર

પ્રથમ રાાજપીપળા ના પારસી વેપારી ,ત્યારબાદ ઉંડવા નર્મદા નદી માં યુવાન યુવતી અને રવિવારેજ મોટા લીમટવાડા પાસે કરજણ નદીમાં એક યુવાન નો મૃતદેહો મળતા અનેક શંકા

રાજપીપળા: નર્મદા જિલ્લા માં રવિવારે શ્રાવણ માસ ની શરૂઆત ના દિવસેજ કરજણ અને નર્મદા નદીમાંથી એક યુવતી સહીત ચાર ના શંકાસ્પદ હાલતમાં મૃતદેહો મળતા જાણે શ્રાવણ ની શરૂઆત નર્મદા જિલ્લા માટે ભારે થઈ હતી ત્યારે રવિવારે સવારે રાજપીપળા ના પારસી વેપારી નો કરજણ નદી કિનારે શંકાસ્પદ હાલત માં મૃતદેહ મળ્યા બાદ ગરુડેશ્વર ના ઉંડવા ગામની નર્મદા નદી કેનાલ માં મોત ની છલાંગ લગાવનાર યુવાન અને યુવતી વચ્ચે પ્રેમ સંબંધ હોવાની વાત જાણવા મળી હતી જેમાં મરનાર યુવાન અમ્રત જેશલ તડવી (25) રહે.વણજી અને દીપિકા જશું તડવી (21) રહે, ઉમરવા જોશી એ ગરુડેશ્વર ની ઊડવા કેનાલ માં ઊંડા પાણી માં કોઈક કારણોસર કૂદી જતા ડૂબી જવાથી બંને નું મોત થયું હતું જયારે એ બાદ રાજપીપળા નજીક ના મોટા લીમટવાડા ની કરજણ નદી માંથી રાજપીપળા ની ધનલક્ષ્મી સોસાયટી માં રહેતા કલ્પેશ શ્રવણ તડવી (32) નો પણ મૃતદેહ મળતા રવિવારે એકજ દિવસે શંકાસ્પદ હાલત માં ચાર ના મોત જોવા મળ્યા હતા ચારેય ના પી એમ બાદ પોલીસ તપાસ કરી રહી છે .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY