ભરૂચ જિલ્લા મુક-બધિર એસોસિએશન દ્રારા મુક-બધિર યુવાનોની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

0
144

ભરૂચ:

ભરૂચ મુક-બધિર એસોસિએશન અને ભરૂચ પોલીસના સહયોગ થી ભરૂચ હેડ કવાટર્સ ગ્રાઉન્ડ પર મુક-બધિર લોકોની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી.આજ રોજ ભરૂચ મુક-બધિર એસોસિએશન અને ભરૂચ પોલીસના સહયોગ ૩ શહેરની ચાર ટીમો ભરૂચ, વડોદરા, નડિયાદ,વડોદરા(વન) મુક-બધિર યુવાનો વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આમથી જે ટીમ ફાઇનલમાં વિજેતા થશે તે ટીમ આગળ રાજ્ય સ્તરે રમાનાર ટુર્નામેન્ટમાં ભાગ લેવા જશે.આ રમાયેલ ટુર્નામેન્ટમાં મુક-બધિર યુવાનોએ ઉત્સાહ ભેર ભાગ લીધો.આખી ટુર્નામેન્ટનું સફળ આયોજન ભરૂચ મુક-બધિર એસોસિએશન અને ભરૂચ પોલીસ દ્રારા કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ. મો:-9537920203

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY