રામ જન્મ દિવસ અને સાઈબાબા પ્રાગટ્ય દિવસ નિમિત્તે નીકળેલી શોભાયાત્રા માં બજરંગ દળ, વિશ્વ હિન્દૂ પરિસદ ના કાર્યકરો સહીત ભાવિક ભક્તો જોડાયા.
રાજપીપલા:
રામનવમી નિમિત્તે રાજપીપલા સાઈબાબા ના મંદિરે થી શોભાયાત્રા નીકળી શહેરના માર્ગો પર ફરી હતી. જેમાં વિશ્વ હિન્દૂ પરિસદ અને બજરંગ દળ ના કાર્યકરો સહીત મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે જોડાયા હતા. આ શોભાયાત્રા રાજપીપલાના તમામ જાહેર સ્થરો પર ફેરવવામાં આવી હતી. તેમજ સાઈ મંદિર ના રોહિત મહારાજ સહીત તમામ ભક્તો દ્વારા દર વર્ષેની જેમ આ વર્ષે પણ આયોજન કરવામાં આવે છે .
રિપોર્ટર – નર્મદા ,ભરત શાહ ,મો.નં.9408975050
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"