મૂળી શક્તિપરા માં બિયરનો જથ્થો ઝડપી પાડતી સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

0
59

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક દીપકકુમાર મેઘાણી ના ઓએ પ્રોહી / જુગાર ના કેશો શોધી કાઢવા સૂચના આપેલ હોય જેથી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એન.કે.વ્યાસ ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફ ના પોલીસ સબ ઇન્સ. આર.ડી. ગોહિલ, હેડ કોન્સ. ધર્મેન્દ્રસિંહ વાઘેલા, સરદારસિંહ ગોહિલ, રવિભાઈ ભરવાડ, પ્રતાપસિંહ પરમાર, કિશોરભાઈ પારધી, વિગેરે સ્ટાફ ના માણસો એ મૂળી પોલીસ સ્ટેશન ની હદ મા પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ. પ્રતાપસિંહ પરમાર તથા રવિભાઈ ભરવાડ નાઓની ખાનગી બાતમી આધારે મૂળી શક્તિ પરા માં રહેતા લાલુભા અનિરુદ્ધસિંહ જાડેજા વાળા ના મકાન પાસે પોતાના કબજા ના વાડા માંથી બિયર ટિન નંગ 102 કિંમત રૂં. 10,200/- નો મુદ્દા માલ પકડી પાડી મજકુર ઈસમ વિરુધ્ધ મૂળી પોલીસ સ્ટેશન માં પ્રોહબીશન નો ગુનો રજી. કરાવેલ છે.

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY