મહારાષ્ટ્રમાં શિવસેના-ભાજપના ગઠબંધન સામે ૫૬ પક્ષોનુ મહાગઠબંધન

0
29

મુંબઇ,તા.૨૪
મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપના ગઠબંધન સામે લોકસભા ચૂંટણી લડવા માટે નાની મોટી ૫૬ પાર્ટીઓએ ગઠબંધન કર્યુ છે.આવુ કદાચ ભારતના રાજકારણમાં પહેલી વખત બન્યુ છે.
આ મહાગઠબંધનમાં સામેલ બે સૌથી મોટી પાર્ટી કોંગ્રેસ અને એનસીપી બેઠકોની વહેંચણી પર નિર્ણય લેશે.મહારાષ્ટ્રમાં લોકસભાની ૪૮ બેઠકો છે.
મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાના ગઠબંધનમાં શિવસેનાના ભાગે ૨૩ બેઠકો આવી છે.આ પૈકી ૨૧ ઉમેદવારો ની જાહેરાત કરી દેવાઈ છે. મોટાભાગની બેઠકો પર શિવસેનાએ હાલના સાંસદોને રિપિટ કર્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY