સપ્તાહના પ્રથમ દિવસે શેરબજાર ઉચકાયુ : સેન્સેક્સ ૧૩૮ પોઇન્ટ પ્લસ

0
5

મુંબઇ,તા.૧૫
આજે દિવસના અંતે શેરબજારમાં મજબૂતી જાવા મળી છે. માર્કેટ બંધ થતા સેન્સેક્સમાં ૧૩૮ પોઇન્ટનો ઉછાળો આવ્યો છે. તેમજ આજે માર્કેટમાં સેન્સેક્સ +૧૩૮.૭૩ અંક એટલે કે ૦.૩૬ ટકા વધીને ૩૮,૯૦૫.૮૪ પર અને નિફ્ટી +૪૬.૯૦ અંક એટલે કે ૦.૪૦ ટકા વધીને ૧૧,૬૯૦.૩૫ પર શેરબજાર બંધ થયું છે.
સપ્તાહની શરૂઆતમાં આજે શેરબજારમાં ખુલતાની સાથે નજીવો ઉછાળો જાવા મળ્યો હતો. જેમાં સેન્સેક્સ +૭૮.૬૨ અંક એટલે કે ૦.૨૦ ટકા વધીને ૩૮,૮૪૫.૭૩ પર અને નિફ્ટી +૧૨.૦૦ અંક એટલે કે ૦.૧૦ ટકા વધીને ૧૧,૬૫૫.૪૫ પર શેરબજાર ટ્રેડ કરી રહ્યું હતુ.
શેરબજારમાં આજે ખુલતાની સાથે ઉછાળો જાવા મળતા માર્કેટમાં ખુશીનો માહોલ જાવા મળ્યો હતો. જેમાં સેન્સેક્સ +૭૮.૬૨ અંક એટલે કે ૦.૨૦ ટકા વધીને ૩૮,૮૪૫.૭૩ પર અને નિફ્ટી +૧૨.૦૦ અંક એટલે કે ૦.૧૦ ટકા વધીને ૧૧,૬૫૫.૪૫ પર રહ્યું હતુ. ઉલ્લેખનિય છે કે આજે શેરબજાર વધારા સાથે ખુલતા અને માર્કેટ બંધ થતા પણ ઉછાળો આવતા માર્કેટમાં ખુશીનો માહોલ છવાઇ ગયો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY