પોતાનું ટિફિન ચોરીને ખાઈ લેતા મેનેજર પર ભડકી સની લિયોની

0
7

મુંબઈ,તા.૬
ઇન્ટરનેશનલ પોર્ન સ્ટાર મટીને બોલિવૂડની અભિનેત્રી બની ગયેલી સની લિયોની તાજેતરમાં એક વિડિયો ક્લીપમાં ગુસ્સે થયેલી નજરે પડી હતી.
એ એક જેસીબી મશીન પર ઊભેલી દેખાતી હતી અને પોતાના મેનેજર સની રાજાણીની ખબર લઇ રહી હોય એવા એના તેવર હતા. હાલ ફિલ્મો કે ટીવી ચેટ શોમાં ઓછી દેખાતી સની સોશ્યલ મિડિયા પર ખૂબ એકિટવ છે અને પોતાના ચાહકો જાડે સતત વાતો કરતી રહેતી હોય છે. એને આટલી ગુસ્સામાં કોઇએ કદી જાઇ નહીં હોય.
જા કે એનો ગુસ્સો વ્યાજબી હોય એવું એની વાતો પરથી લાગતું હતું. બન્યું એવું કે એનો મેનેજર સની રાજાણી સની માટે રાખેલું ભોજન ચોરીને ખાઇ ગયો. દેખીતી રીતેજ સની આ વાત પર ખૂબ ગુસ્સે થઇ ગઇ હતી.
જા કે ધ્યાનથી આ વિડિયો ક્લીપ જાનારાને ખ્યાલ આવી જાય કે સની લિયોની ગુસ્સે થઇ હોવાનો ડોળ કરી રહી છે. વાસ્તવમાં આ વિડિયો ક્લીપ ફની વધુ લાગે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY