મુંબઇ,તા.૯
આજે આપણે એવી ફિલ્મ વિશે વાત કરીશું કે જેમાં સૌથી વધુ ખર્ચ કરાયો છે. યુવાનો ખાસ કરીને હોલીવુડ ફિલ્મો જાવાનું ખુબ પસંદ કરતા હોય છે અને તેમાં જો એડવેંચર કોમેડીની વાત આવે તો લોકોમાં જાવાનો ઉત્સાહ વધારે જાગી જાય છે.
જેક સ્પેરો તમે આ નામ સાંભળ્યું જ હશે. તમને અંદાજા આવી ગયો હશે કેPirates of the Caribbean મૂવીની વાત કરવામાં આવે છે. Snkt Pirates of the Caribbean On Stranger Tides કે જેમાં જેક સ્પેરો એટલે કે જાની ડેપે મહત્વ ભાગ ભજવ્યો છે. અને આ ફિલ્મ એડવેંચર અને કોમેડીથી ભરપૂર છે. હવે જો આ ફિલ્મના બજેટની વાત કરવામાં આવે તો આ ફિલ્મે લગભગ ૨૭ અરબ રૂપિયાના ખર્ચે બનાવેલી દુનિયાની પ્રથમ મૂવી છે.
Pirates of the Caribbean On Stranger Tides ફિલ્મને ૨૦૧૧માં રિલીઝ કરાઈ હતી અને ૧૭ અરબ અમેરિકન ડોલરની કમાણી કરી ચૂકી છે. જે લોકો એડવેંચર અને કોમેડી ફિલ્મ પસંદ કરે છે તેમને આ ફિલ્મ ખુબ પસંદ આવી છે. આ ફિલ્મ રિલીઝ થયા પહેલાથી જ લોકોમાં ફિલ્મને લઈને રાહ જાવાતી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






