લોકોએ કોંગ્રેસને ચોખ્ખો જનાદેશ આપી, ભાજપને સબક શીખવાડી દીધો : સંજય રાઉત

0
6

મુંબઈ,તા.૧૧
શિવસેનાના નેતા સંજય રાઉતે મહત્વનું નિવેદન કર્યું છે. એનડીએમાં શિવસેનાનું સમર્થન છે. અને મહારાષ્ટ્રમાં પણ ભાજપને સમર્થન આપી સરકારમાં ભાગીદાર સંજય રાઉતે કહ્યું કે લોકોએ સબક શીખવાડ્યો છે. રાઉતે કહ્યું કે લોકોએ કોંગ્રેસને ચોખ્ખો જનાદેશ આપ્યો છે. અને ભાજપને સબક શીખવાડી દીધો છે.
આ સાથે ભાજપે આત્મચિંતન કરવું જાઈએ તેવો પણ સંકેત કર્યો છે. જાવામાં આવે તો શિવસેના મહારાષ્ટ્ર અને કેન્દ્રમાં ભાજપથી નારાજ છે. મહારાષ્ટ્રમાં આગામી ચૂંટણીમાં એકલા હાથે લડશે તેવી પણ એક જાહેરાત કરી છે. પરંતુ હાલ તો કોંગ્રેસની જીતને શિવસેનાએ સ્વીકારી લીધી છે. તેવુ કહી શકાય.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY