એન સી ડી સી ના આંકડા પ્રમાણે સ્વાઈનફ્લૂ થી થયેલા મોત માં ગુજરાત રાજ્ય ત્રીજા સ્થાને છે ત્યારે

0
196

નર્મદા માં એક પણ કેશ નોંધાયો નથી એ આયુવેદના ઉકાળા નું પરિણામ હોઈ શકે એમ લોકોનું માનવું છે

ચાલુ સીઝન માં રાજપીપળા સરકારી આુયુર્વેદ દવાખાના ખાતે વિના મુલ્યે અમૃત પેય ઉકાળા નું ત્રીજી વખત વિતરણ

આ ઉકાળા વિતરણ સોમવાર, બુધવાર અને શનિવાર ના ત્રણ દિવસ માં 900 થી વધુ લોકો એ ઉકાળો પીધો

રાજપીપળા : રાજપીપળા ખાતે આવેલા સરકારી આયુર્વેદ દવાખાના પૈકી નાંદોદ દવાખાના દ્વારા ગત વર્ષ ની જેમ આ વર્ષે પણ સ્વાઈન ફલૂ (સીઝનલ ફલૂ ) સામે રક્ષણ મેળવવા અમૃત પેય ઉકાળા નું વિતરણ ચાલુ થયું હતું જેમાં ત્રણ દિવસ માં 900 જેવા લોકો એ આ ઉકાળો પીધો હોય સમયાંતરે વિના મુલ્યે અપાતા આ ઉકાળા થી સ્વાઈન ફલૂ જેવા રોગો સામે રક્ષણ મળતું આવ્યું હોય જેના કારણે નર્મદા જિલ્લા માં ચાલુ સીઝન માં એક પણ સ્વાઇનફલુ નો કેશ જોવા મળ્યો નથી બાકી તો કેન્દ્ર સરકારના નેશનલ સેન્ટર ફોર ડીસીજ કંટ્રોલ ના આંકડા મુજબ આ વર્ષે સ્વાઇનફલુ થી સૌથી વધુ મૃત્યુ નોંધાયા છે તેવા રાજ્યો માં ગુજરાત ત્રીજા ક્રમે છે ત્યારે નર્મદા માં નિયામક શ્રી આયુષ ની કચેરી ,ગાંધીનગર પ્રેરિત નર્મદા જિલ્લા પંચાયત આર્યુવેદ શાખા ના માર્ગદર્શન હેઠળ સરકારી આયુ.દવાખાના ,નાંદોદ દ્વારા આ ઉકાળાનું વિતરણ થઈ રહ્યું છે જેનો લોકો ભરપૂર લાભ લઇ રહ્યા છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY