ફરીવાર એસોચેમ એવોર્ડ મેળવતી અંક્લેશ્વર જીઆઇડીસી ની B.E.I.L.

0
594

એસોચેમ દ્વારા હેઝાર્ડસ વેસ્ટ મેનેજમેન્ટમાટે ફરીવાર એવોર્ડ
અપાયો

અંક્લેશ્વરની બેઈલ ને તેની હેઝાર્ડસ વેસ્ટ મનેજમેન્ટ સિસ્ટમ ના કુશળ સંચાલન ને પરિણામે એસોએમ દ્વારા સર્વિસ એક્સેલન્સ અવોર્ડ એનાયત કરાયો છે.

અંક્લેશ્વરની ભરૂચ એન્વીરો ઈન્ફાસ્ટ્રક્ચર લિમિટેડ ( BEIL) એ અંક્લેશ્વર સહિત દેશભરમાં પ્રથમ હેઝાર્ડસ વેસ્ટ મેનેજમેન્ટ માટે વિશાળ સાઈટ ડેવલપ કરી છે.જે અત્યંત કાર્યક્ષમ છે. BEIL ની આ હઝાર્ડસ વેસ્ટ મેનેજમેન્ટ માટેની સાઈટ સર્વશ્રેષ્ઠ પૂરવાર થતાં પ્રતિષ્ઠિત એસોચેમ સંસ્થા દ્વારા બેઈલને બીજો વખત “સર્વિસીઝ એક્સેલન્સ અવોર્ડ ઈન હઝાર્ડસ વેસ્ટ મેનેજમેન્ટ” માટે એનાયત કરાયો છે. બેઈલને એસોચેમ દ્વારા આ અવોર્ડ એનાયત થતાં ઉદ્યોગોમાં ગર્વ સહિત આનંદ ની લાગણી અનુભવાઈ છે. જે માટે શ્રી અશોક પાંજવાણી નું સફળ નેતૃત્વ અને કંપની ના ટિમવર્ક ને અભિનંદન આપવા ઘટે.

ધનંજય ઝવેરી -એડિટર
9978406257

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY