નાંદોદ તાલુકાના વાઘોડિયા ગામે પરણિતા એ ઝેરી દવા પિતા સારવાર દરમિયાન મોત

0
176

રાજપીપળા: નર્મદા જિલ્લા ના નાંદોદ તાલુકા ના વાઘોડિયા ગામની પરણિત મહિલા એ કોઈક કારણોસર ઝેરી દવા પિતા એનું મોત થયું હતું

પ્રાપ્ત માહિતી અનુસાર વાઘોડિયા ગામમાં રહેતી પારૂલબેન જગદીશભાઈ વસાવા (35) એ ગતરોજ કોઈક કારણોસર પોતાના ઘરમાંજ ઘાસ માં છાંટવાની દવા પી જતા તાત્કાલિક રાજપીપલા સરકારી દવાખાને લાવી વધુ સારવાર માટે વડોદરા એસ એસ જી માં મોકલ્યા હતા જ્યાં સારવાર દરમિયાન એમનું મોત થતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

*જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY