સાસરીમાં આવેલા જમાઈ ચાર્જિંગ માં મુકેલો ફોન કાઢવા જતા કરંટ લાગતા મોત.

0
225

નાંદોદ તાલુકા ના રામપુરા ગામ ની ઘટના માં જમાઈ એ વિચિત્ર રીતે જીવ ગુમાવતા અનેક શંકાઓ

રાજપીપળા: નર્મદા જિલ્લા ના વાંઝણીડ ગામ થી નાંદોદ તાલુકાના રામપુરા ગામમાં પોતાની સાસરીમાં આવેલા સુરેશ ગંગારામ વસાવા (27) એ ગતરોજ તારીખ 30 ઑગસ્ટ એ પોતાનો મોબાઈલ ફોન ચાર્જિંગ માં મુક્યા બાદ કાઢવા જતા અચાનક હાથ માં કરંટ લાગતા જમાઇ સુરેશ વસાવા નું મોત થયું હતું રાજપીપળા પોલીસે હાલ અ.મોત નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY