નાંદોદ ના રૂંઢ ગામે કળિયુગી પુત્ર એ પિતાને લાકડી ના ફટકા મારતા ઇજા .

0
36

પિતાએ કામધંધો ન કરતા પુત્ર ને ફક્ત કામ કરવા જણાવતા લાકડી મારી ઇજા પોહ્ચાડતા ફરિયાદ

રાજપીપળા: નર્મદા જિલ્લા ના નાંદોદ તાલુકાના રૂંઢ ગામમાં રહેતા નટવરસિંહ હિમ્મતસિંહ ચૌહાણ એ આપેલી ફરિયાદ મુજબ એમનો પુત્ર ઉપેન્દ્રસિંહ કોઈજ કામ ધંધો ન કરતા ગતરોજ પિતા એ એને કામ કરવા જણાવતા ઉશ્કેરાયેલા પુત્ર ઉપેન્દ્ર એ પિતા ને ગાળો આપી લાકડી વડે માથામાં બે ત્રણ સપાટ મારતા પિતાને ઇજા પોહચાડી હતી જેથી આ કળયુગી પુત્ર વિરુદ્ધ પિતા એ રાજપીપળા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY