જોકે વાઈલ્ડ સેવિયર ની ટિમ ના સભ્યો એ એને પકડી જંગલ માં છોડી મુક્ત રાહત

રાજપીપળા: નાંદોદ તાલુકા ના કરાંઠા ગામ માં રહેતા મુકેશભાઈ સોમાભાઈ વસાવાના રહેણાંક મકાનમાં રવિવારે સવારે એક મોટો સાપ નીકળતા આખું પરિવાર ફફડી ઉઠ્યું હતું ત્યારબાદ વાઈલ્ડ સેવિયર ને જાણ કરતા માઈકલ વસાવા,વિપુલ વસાવા ભાવેશ વસાવા હરેશ વસાવા અને મદન વસાવા સહિતના ટિમ ના સભ્યો તાત્કાલિક ત્યાં દોડી આવ્યા અને આઠ ફૂટ લાંબા આ ભયાનક દેખાતા સાપ ને મહામહેનતે જબ્બે કરી જંગલ તરફ છોડી મુક્ત સૌએ રાહત નો શ્વાસ લીધો હતો .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





