અમદાવાદ, તા.૬
રાજ્ય ચૂંટણી પંચે રાજ્યની આઠ નગરપાલિકાની પ્રસંગોપાત ખાલી પડેલી કુલ ૧૨ બેઠકો, બે જિલ્લા પંચાયતોની બે ખાલી પડેલી બેઠકો અને ૩૦ તાલુકા પંચાયતની ખાલી પડેલી ૪૭ બેઠકોની પેટાચૂંટણી માટે આવતીકાલે મતદાન યોજાશે. પેટાચૂંટણી હેઠળની નગરપાલિકાઓ પૈકી ઉંઝા નગરપાલિકાના વોર્ડ નં.૫માં અપક્ષ ઉમેદવાર બિનહરીફ થયા છે. નગરપાલિકાઓની ૧૧ બેઠકો માટેની પેટાચૂંટણીમાં ભાજપના નવ, કોંગ્રેસના ૧૦, અપક્ષના ૭ મળીને કલ ૨૬ ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે બે જિલ્લા પંચાયતોની બે મતદાર મંડળની પેટાચૂંટણીમાં ચાર ઉમેદવાર મેદાનમાં છે. તાલુકા પંચાયતની ૪૭ મતદાર મંડળની પેટાચૂંટણી પૈકી ચૂંટણી થનાર છે.
સંપૂર્ણ સમાચાર સેવા
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





