નરેન્દ્ર મોદી વિશે લખાયેલ આ લેખ.. કદાચ.. ઘણા અજ્ઞાની ઓ ની નજર બદલી નાખશે

0
28

દોસ્તો મેસેજ લાંબો છે પણ વાંચીને માણજો જરૂર.

દુનિયા આખી માં ચાણક્ય નિતી વાળા મોદી ની બુદ્ધીમતા
ની ચર્ચા કેવી છે !!!

અમેરિકાના પ્રસિદ્ધ તંત્રી – લેખક ” જોસેફ હોપ ”
નો અમેરિકા ના પ્રસિદ્ધ અખબાર ” ન્યુયોર્ક ટાઈ્મસ ”
માં લખાયેલો શ્રીશ્રી મોદીજી વિષે નો લેખ. *

( ગુજરાતી ભાષાંતર )

મોદી એટલે મડદાં પાસેથી મત મેળવવાની કળા,
જેમ કે 2002 ના ગોધરાકાંડ પછી આ વ્યક્તિનો
આશ્ચર્યજનક વિજય.

અમેરિકાને જેટલો ખતરો હિટલરથી હતો એનાથી
અનેક ગણો ખતરો આ મોદી નામી રાષ્ટ્રવાદી વ્યક્તિથી છે.

કેમ કે હિટલરની વિષે ખબર હતી કે તે આપણો દુશ્મન છે પણ મોદી અમેરિકાની આંખમા ધુળ નાખવામા સફળ થયા છે.

અરે ! મોદી તો બધી મહાસતાની આંખમા ધુળ નાખવામા સફળ થયા છે.
પછી તે
રશિયા હોય,
ફ્રાંસ હોય,
જર્મની હોય કે
જાપાન.

આ વ્યક્તિનો ઉદય વિશ્વ માટે ખતરો છે.

કેમ કે મોદીએ પોતાનાં દેશનાં સ્વાર્થ માટે બીજાઓને
એકબીજાને દુશ્મન બનાવી દીધા છે.
અહીં મોદી તેનો ઉપયોગ પણ બેસુમાર કરે છે.

તેને ફક્ત અને ફક્ત પોતાનાં ભારત દેશ નો જ સ્વાર્થ દેખાય છે.

ભારતને સર્વોપરી બનાવવાનું એક માત્ર લક્ષ્ય આ મોદી નું છે.

જો આ મોદી ને રોકવા માં નહિ આવે તો ભવિષ્ય એવું આવશે કે ભારત આખા વિશ્વ ને લાલ આંખ બતાવતું થઇ જશે.

મારે આજે અમેરિકનોને જણાવવુ છે કે જો મોદીને આપણે ઓળખી ન શક્યા તો મોટી કિમંત ચુકવવા તૈયાર રહેવું પડશે,
મોદી એકલો માણસ નથી, તેનુ લોબીંગ કરવા તેના માણસો, અને ભારતની રો જાસુસી સંસ્થાના માણસો બધા દેશમા છે.

મોદી એક ચોક્કસ રણનીતિથી આગળ વધે છે,
તેની રણનીતિ કોઈ ની સમજ માં આવતી નથી,
કે તે શું કરવા માંગે છે.

તેના હસતાં ચહેરા પાછળ એક ખતરનાક રાષ્ટ્ર વાદી
છુપાયો છે, જે પોતાના ભારત દેશ અંગેજ વિચારે છે.
દુનિયા નાં બધા જ દેશો નો ઉપયોગ ભારત નાં લાભ માટે
તે કરી રહ્યો છે.

અમેરિકાને પાકિસ્તાન અને અફધાનિસ્તાનથી દુર કરી
તેનું એશિયામા પ્રભુત્વ ખતમ કરાવી દીધુ છે,
વિયેટનામ ની જાપાન જેવા શત્રુ સાથે મિત્રતા કરાવીને
હવે મોદી આત્રણેય દેશનો ઉપયોગ ચીન સામે કરે છે.

દક્ષિણ ચાઈના સી ( સમુદ્ર ) પર વિયેટનામને ઉશ્કેરી
તેલનુ ઉત્પાદન શરુ કરાવ્યુ,
યુ.એનમા વિયેટનામને દક્ષિણ ચાઈના સી (દરિયા)અપાવી,
બધુ તેલ ઉત્પાદન હવે ભારત માં જાય છે.

અમેરિકાને વેપારનુ આશ્વાસન આપી, ત્યા રિલાયન્સ કંપનીને કામ અપાવી દીધુ.

અત્યારે અમેરિકા વિયેટનામ ચાઈનાને કંટ્રોલ કરે છે
જેનો બધો લાભ ભારત લઈ જાય છે.

ચીન અને અમેરિકાને સામસામે કરી મોદીએ ભારત દેશ ને 120000 કરોડનુ રોકાણ બન્ને દેશ પાસેથી મેળવ્યુ છે,
જે આકડો ભારત 8 વર્ષમા નથી આંબી શક્યુ.

પાકિસ્તાનના જુના મિત્ર દેશોનો ઉપયોગ આજ
આ મોદી પાકીસ્તાન ની બરબાદી માટેજ કરે છે,
જેમ કે અફધાનિસ્તાનની સરહદ પર પોર્ટ બનાવી
ભારતીય સૈન્યનુ મથક ઉભુ કર્યુ.
ઈરાનને વેપારની લાલચ આપી ત્યા પણ મથક
ઉભુ કરી પાકિસ્તાન ને ધેરી લીધુ છે.

પાકિસ્તાનમા તાલિબાન હમલા કરાવા ફંડ આપી બલુચિસ્તાનમા વિદ્રોહ કરાવા એક્ટિવ રહે છે.

આ માત્ર અટકળ નથી અમેરિકન ઈન્ટેલીજન્સ પાસેના
પુરાવા છે, પણ મોદી એ અમેરિકાના હાથ બાંધી રાખ્યા છે,
આ બધો મોદી ની એક રણનીતિનો ભાગ હતો જેને આપણે સમજવામા નિષ્ફળ ગયા છીએ.

પાકિસ્તાનના પરંપરાગત સાઉદી અરબ ને પણ
પાકિસ્તાન થી અલગ કરવામા મોદી ની ચાણક્ય નિતી એ
મહત્વનો ભાગ ભજવ્યો છે.

શ્રીલંકામા 20 વર્ષથી રાજ કરતી સરકાર વિરુધ
ભારતની રો એ અને મોદી ની લોબીંગ ગ્રુપે અભિયાન
ચલાવી સતા પલટો કરાવ્યો.
અત્યારના શ્રીલંકાના પી.એમ 3 દિવસથી ભારત ની
યાત્રાએ છે જે ધણા સંકેત આપી જાય છે.

આ વ્યકિતએ એશિયા પર ચીન અને અમેરિકાનુ પ્રભુત્વ ખતમ કરી દીધુ છે,
હવે મોદી જાતે સાર્ક સમેલન રદ કરાવી શકે એટલો
તાકાતવર છે.

એશિયાની બે મહાસત્તા રશિયા અને જાપાન ને
મોદી એ મિત્ર બનાવી ભારતનુ એશિયા પર પ્રભુત્વ
સ્થાપિત કર્યુ છે.

અમેરિકન સરકારમા તેને લોબીંગ કરાવી

“એમ.ટી.સી.આર”

ગ્રુપમા એન્ટ્રી કરાવી લીધી છે
અને જાન્યુઆરીમા

“એન.એસ.જી” મા

પણ એન્ટ્રી થઈ જશેે.
જે અમેરિકાને ભવિષ્યમા ક્યારે પણ પડકારી શકે.
આટલુ કરતા પણ આ વ્યક્તિએ ભારતની રાજનીતિને અલગ સ્તર પર લઈ ગયો છે.

વિશ્વએ વિચારવુ જોઇશે કે બધા દેશને આટલા બધા
દુશ્મન દેશ છે પણ ભારતને પાકિસ્તાન સિવાય કોઈ
દુશ્મન નથી, જેનો ઉપાય છે મોદી પાસે.
આ માણસ સર્જીકલ સટ્રાઇક જેવી રણનીતિ પણ કરી
શકે છે.
પાકિસ્તાન ને પ્રત્યક્ષ યુદ્ધ કરતા પણ વધુ નુકશાન
આ માણસ પહોંચાડી રહ્યો છે.

મુસ્લિમ દેશો નો જ ઉપયોગ પાકિસ્તાન જેવાં મુસ્લિમ
દેશ સામે કરી ને મોદીએ સાબિત કરી દીધું છે કે
આજે વિશ્વ માં તે એક શાતીર લીડર છે.

આ બધા કાવતરા પાછળ આ એકજ વ્યક્તિનુ (મોદી)
ભેજુ છે અને તે ભારતની પ્રગતિ માટે બીજા દેશોને
ભોગ બનાવે છે તે વાજબી નથી.

એટલે હું વિશ્વના તમામ બુદ્ધિજીવીઓને વિનંતી કરુ છુ
કે આની પર ચર્ચા કરો અને વિચારો , શક્ય હોય તો ભારત ના વિપક્ષ ને પણ ઉશ્કેરો , નહીંતર ભારત જેવો પછાત દેશ વિશ્વ ની મહાસત્તા બની જશે.
આનુ પરિણામ અમેરિકા એ પણ વેઠવુ પડશે…

– જોસેફ હોપ

મોદી શું છે, તે ઉપરનો લેખ વાંચવાથી પ્રતિતી થઈ ગઈ હશે.

દેશના કહેવાતા
બુધ્ધિજીવી ,
વિપક્ષી ,
દેશદ્રોહીઓ
મોદીજીને ઓળખવા તમારી હેસિયત માં નથી.

આજે દુનિયા માં લોકો સવાર પડે ને મોદી એ શું નવું કર્યું !!!!
એ જાણવાની ઇન્તેજારી રાખતા હોય છે.

જ્યારે મોદીનાં પોતાનાં દેશ માં,
કોઇ વિપક્ષ વાળા કે તેમાનાં કાબેલ નેતાઓ ને
મોદી ની ચાણક્ય નિતી વડે આજે દેશ પ્રગતિ નાં
પંથે આગળ વધી રહ્યો છે તે દેખાતું નથી,

દેખાય રહ્યું છે તો એકજ લક્ષ્ય – સત્તા થી દૂર છે તે
અને પોતાની તિજોરી ભરાતી બંધ થઇ ગઇ છે.

તમામ આરક્ષિત જાતિ ઓ ની વૉટબેંક વડે ટકી રહેતા આવા નેતાઓને પાઠ ભણાવવા, શહેર ની સંસ્કારી
જનતાએ મતદાન પ્રત્યેની ઉદાસીનતા કોરાણે મુકી,
ફરજીયાત મત આપવા જવું જોઇયે.

તોજ દેશ નાં દુશ્મન જેવા નેતાઓ ને સબક શિખવાડી
રાષ્ટ્રહિત માટેજ કામ કરનારા મોદીજી તથા તેમની ટીમ
ભારત દેશ ને દુનિયાની મહા સત્તા તથા સોનેકી ચિડીયા
બનાવી શકે.
મોદીજી એ આંબાનુ વૃક્ષ તો વાવીજ દીધું છે,
તેનાં મીઠા ફળ ચાખવા તેનાં ઉપર મૉર આવે તેની
રાહ તો જોવીજ રહી. શ્રદધા ને સબૂરી રાખવી રહી.

આપણે સમયાંતરે આપણાં ઘરનું રિનૉવેશન કરીયે છે
બસ મોદી જી દેશ નું રિનૉવેશન કરાવી રહ્યા છે.

જય હિન્દ, વંદેમાતરમ્,
અખંડ ભારત બની રહો.
(વોટ્સએપ મેસેજ આધારિત)

રાજકોટ જનકભાઈ

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY