જિલ્લા્ માહિતી કચેરી, નડિયાદ તા.૦૩ એપ્રિલ-૨૦૧૮ (મંગળવાર)-
પેટા પ્રાદેશિક રોજગાર કચેરી, નડિયાદ દ્વારા તા.૦૫-૦૪-૨૦૧૮ના રોજ સવારે ૧૦/૩૦ કલાકે દેસાઇ સંસ્કારર કેન્દ્ર , દેસાઇ વગો, નડિયાદ ખાતે મેગા જોબ ફેર, એપ્રેન્ટિ૩સ ભરતી મેળો તેમજ પ્રેરણાત્મલક સ્વારોજગાર શિબિરનું આયોજન કરવામાં આવ્યુંે છે. રોજગારવાંચ્છુિ ઉમેદવારોના લાભાર્થે કરવામાં આવેલ ભરતી મેળામાં કુલ ૨૭ નોકરીદાતાઓ ઉપસ્થિ ત રહેનાર છે. જેમાં ઉપસ્થિાત વિવિધ ખાલી જગ્યામઓ માટે ૧૮ થી ૪૦ વર્ષની વય ધરાવતાં ધો-૫ પાસ કે તેથી વધુ ભણેલા, કોઇપણ વિદ્યાશાખામાં સ્નાટતક, આઇ.ટીઆઇ. પાસ ઉમેદવારો, ડિપ્લોુમા એન્જીયનીયરીંગ પાસ થયેલ ઉમેદવારો હાજર રહિ શકશે. ભરતીમેળામાં અસલ પ્રમાણપ્રત્રોની ઝેરોક્ષ નકલો અને બાયોડેટા તથા પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફસ સાથે લાવવાના રહેશે. આ ભરતીમેળામાં રોજગાર કચેરીમાં નામ નોંધણી કરાવેલ અને નોંધણી વગરના માત્ર ખેડા જિલ્લા.ના જ રોજગાર વાંચ્છુક ઉમેદવારો ભાગ લઇ શકશે એમ ઇનચાર્જ પેટા પ્રાદેશિક રોજગાર અધિકારીશ્રી એન.આર.શુકલ દ્વારા જણાવવામાં આવ્યું છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"