રાજપીપળા : નર્મદા જિલ્લા ના નાંદોદ તાલુકા ના વીરસીંગપરા ગામમાં ગુરુવારે પત્ની સાથે આડા સંબંધ બાબતે બબાલ થઈ જેમાં ફરિયાદી કાલીબેન વસાવા એ આપેલી ફરિયાદ મુજબ વીરસીંગપરા ગામનાજ દિલીપ
શનાભાઈ વસાવા ફરિયાદી કાલીબેન ના દીકરા પંકજ સાથે દિલીપ ની પત્ની નો સંબંધ આ બાબતે કહેવા જતા માથાકૂટ થઈ ત્યારે દિલીપ એ કહ્યું કે તારો છોકરો મારી પત્ની સાથે કેમ સંબંધ રાખે છે ..? તેમ કહી ગાળાગાળી કરી કાલીબેન ને લાકડીનો સપાટો મારી જાન થી મારી નાખવાની ધમકી આપી હતી કાલીબેન ની ફરિયાદ ના આધારે આમલેથા પોલીસે દિલીપ ધનાભાઈ વસાવા વિરુદ્ધ ગુનો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






