રામપુરા આશ્રમના મહંત ને શાસ્ત્રોક્ત વિધિ મુજબ નર્મદા ઉતારવાહીની માં જળ સમાધિ અપાઈ

0
18

રામાનંદી સંપ્રદાય મુજબ આપી જળ સમાધિ

નર્મદે હર અને હર હર મહાદેવ ના જય ઘોષ સાથે રામપ્યારેદાસ અભિરામદાસ ત્યાગી ને નર્મદા નદી માં શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે જલસમાધી આપવામાં આવી

 

રાજપીપળા : નાંદોદ તાલુકાના રામપુરા ગામે આવેલા ધનેશ્વર મહાદેવ મંદિર ના મહંત રામપ્યારેદાસ ત્યાગી ને શનિવાર ના રોજ યશપાલસિંહ અને બીજા અન્ય 10 લોકો દ્વારા મહંત ને બેટ અને લાકડીઓ વડે ઢોરમાર માર્યો હતો જેને કારણે રાજપીપલા સિવિલ હોસ્પિટલ માં સારવાર દરમિયાન મહંત નું મોટ નીપજ્યું હતું એ ઝઘડો જમીન વિવાદ નો હતો લગભગ દોઢ વર્ષ પહેલાં પણ યશપાલસિંહ સાથે મહંત ને બોલવાનું થયું હતું અને ત્યાર બાદ હમણાં જે ઘટના બની તે ઘટના ના કારણે મહંત રામપ્યારે ત્યાગી નું મોત નીપજ્યું હતું ત્યાગી મહંત રામાનંદી સંપ્રદાય ના હોવાથી આ સંપ્રદાય માં જળ સમાધિ આપવાની પરંપરા છે રાજસ્થાન, એમ પી, બિહાર, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને બીજા રાજ્યો માંથી આ જલસમાધી માં સંતો શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યા હતા આ જળસમાધિ વૈષ્ણવ સમાજ ની પરંપરા પ્રમાણે આપવામાં આવે છે આ સંપ્રદાય પ્રમાણે મૃત્યુ બાદ પણ પોતાનું શરીર કોઈ જીવ જંતુ માટે ઉપયોગ માં આવે તેવું જણાવી રહ્યા છે .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY