કેવડિયા સ્તિથ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર 23 દિવસમાં 2 લાખ કરતા વધુ પ્રવાસીઓ નોંધાયા

0
64

સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને 5 કરોડથી વધુની આવક.

રાજપીપળા : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 31મી ઓક્ટોબરે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર પટેલની 182 મીટરની સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યું બાદ 1લી નવેમ્બરે એને સામાન્ય જનતા માટે ખુલ્લું મુકાયું હતું.તો 1લી નવેમ્બરથી 23મી નવેમ્બર સુધીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર કુલ 2,32,751 પ્રવાસીઓ નોંધાયા છે જેના લીધે સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને 5,30,44,041 રૂપિયાની આવક થવા પામી છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી સામાન્ય જનતા માટે ખુલ્લું મુકાયું એ તારીખ 1લી નવેમ્બરથી 10મી નવેમ્બર સુધીના દિવાળી વેકેશન દરમિયાન 1,08,247 પ્રવાસીઓ ઉમટી પડતા 2,10,47,325 રૂપિયાની આવક થઈ હતી.બાદ 11મી નવેમ્બરથી 23મી નવેમ્બર દરમિયાન 1,24,504 પ્રવાસીઓ 3,19,96716 આવક થઈ છે.આમ જોતાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદના 10 દિવસ કરતા એ પછીના 13 દિવસોમાં પ્રવાસીઓ પણ વધ્યા છે એની સાથે સાથે આવકનું પ્રમાણ વધ્યું છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY