રાજપીપળા : તિલકવાડા ના સાવલી નજીક ઝાડ સાથે બાઈક અથાડનાર વ્યક્તિનું મોત
પ્રાપ્ત માહિતી અનુસાર તિલકવાડા ના નામલપુર માં રહેતા મુકેશભાઇ નગીનભાઇ ભીલ ગતરોજ પોતાના ખેતરે કપાસ ખુબ જ ફાટી નિકળેલ હોય સાચવવા ફેરી મારવા માટે પોતાની બાઈક લઇને ગયેલ અને ત્યાંથી .પરત ફરતા પોતાની બાઈક પુર ઝડપે હંકારી રોડની રોંગ સાઇડ ઉપર આવેલ ગુલ મહોરના ઝાડ સાથે અથાડી એકસીડન્ટ કરી પોતાના માથા માં ગંભીર ઇજા પોહ્ચ્તા મુકેશ ભીલ નું ગંભીર ઇજાના કારણે મોત થયું હોય તિલકવાડા પોલીસ માં મૃતક ના ભાઈ વિપિન ભીલ એ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






