રાજપીપળા:નર્મદા જિલ્લામાં તા. 17 મી જુલાઇ, સવારના ૬=૦૦ કલાક પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેડીયાપાડા તાલુકામાં- ૧૪ મિ.મિ., તિલકવાડા તાલુકામાં- 05 મિ.મિ., નાંદોદ તાલુકામાં- 11 મિ.મિ., સાગબારા તાલુકામાં- 08 મિ.મિ. અને ગરૂડેશ્વર તાલુકામાં 01 મિ.મિ. વરસાદ નોંધાયો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
જયારે સવારે 6 વાગ્યા સુધીમાં ડેમની સપાટી જોઈએ તો નર્મદા ડેમ ની સપાટી 111.08 મીટર હતી જેની (ભયજનક સપાટી-139.36 મીટર ) જયારે કરજણ ડેમ ની સપાટી 101.96 મીટર હતી (ભયજનક સપાટી 116.11 મીટર ) છે .
ચીફ રીપોર્ટેર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




