વેસુ આર્કેડમાં આગઃ ટ્યુશન ક્લાસીસના બે સંચાલકની ધરપકડ

0
110

સુરત,તા.૨૯
વેસુ આગમ આર્કેટમાં આગની ઘટનામાં ક્યુરિયસ માઈન્ડ ટ્યુશન ક્લાસીસના સંચાલકની ગંભીર બેદકરાકરી સામે આવી હતી. ઉમરા પોલીસે સંચાલક વિવેક મિશ્રા અને પ્રતાપસિંહની ધરપકડ કરી છે.
ટ્યુશન ક્લાસીસમાં નાના બાળકોને ભણાવતી ટીચર પ્રીતિબેન પટેલનું મન બાળકોને એકલા મુકીને બહાર જવા માટે ન માન્યું અને તેમને જાનના જાખમે ૧૦ બાળકોને બહાર કાઢ્યા હતા. બાદમાં આગની ગુગળામણમાં તેઓ પણ ઢળી પડ્યા હતા. અંતે બાળકોને બચાવનાર પ્રીતિબેન મોત સામે ન જીતી શક્યા અને ગઈકાલે મોડીરાત્રે તેમણે હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY