ડેડીયાપાડા ના ખરચીપાડા પાસે કાર પલટી ખવડાવનાર ચાલાક નું મોત

0
349

રાજપીપળા : નર્મદા જિલ્લા ના ડેડીયાપાડા તાલુકા ના ખરચીપાડા ગામ પાસે ના વળાંક માં પુરપાટ જતી કાર પલટી ખાતા કાર ચાલાક નું મોત નીપજ્યું છે

મરણજનાર વિજયભાઇ રમેશભાઇ વસાવા રહે,ખરચીપાડા તા.ડેડીયાપાડા જી.નર્મદા પોતાના કબ્જામાંનીઈકો ગાડી નં જીજે ૨૨ એચ ૨૪૬૨ની પુરઝડપે હંકારી લાવી ગાડી ઉપરનો કાબુ ગુમાવી રોડની સાઈડમાં પલ્ટી ખવડાવી પોતાને શરીરે ગંભીર ઈજાઓ પહોચાડી પોતાનુ સ્થળ ઉપર મોત નિપજાવી ગુનો કર્યો આ બાબતે રમેશ શાંતિલાલ વસાવા રહે,ડેડીયાપાડા એ ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.તપાસ ડી.એ ક્રીશ્ચયન ઈંચાર્જ પો.સ.ઈ ડેડીયાપાડા કરી રહ્યા છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY