ભરૂચ ના નેશનલ હાઈવે નંબર ૮ પર રીક્ષા અને ટેમ્પો વચ્ચે અકસ્માત માં એક વ્યક્તિ નું મોત નીપજ્યું છે જયારે ૩ જેટલા લોકોને ઈજાઓ પહોંચી છે

0
61

ભરૂચ :
ભરૂચ ના નેશનલ હાઈવે નંબર ૮ પર હળદરવા પાટિયા પાસે હમણાં બપોરે એક ઓટો રીક્ષા અને આઈસર ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં રીક્ષામાં બેસેલ એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું.જ્યારે બીજા અન્ય ૩ લોકોને ઈજાઓ પહોંચતા પ્રાથમિક સારવાર અર્થે હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY