રાજપીપળા : ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તા.૩૦ મી નવેમ્બર, ૨૦૧૮ ને શુક્રવારના રોજ સવારે ૧૦-૩૦ કલાકે નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની મુકામે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ બેઠક યોજશે. ત્યારબાદ મુખ્યમંત્રી બપોરે ૧-૩૫ કલાકે હેલીકોપ્ટર દ્વારા ગાંધીનગર જવા રવાના થશે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861
.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"








