રાજપીપળા:નર્મદા જિલ્લામાં તા.21 મી જુલાઇ, સવારના ૬=૦૦ કલાક પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન નાંદોદ તાલુકામાં- 26 મિ.મિ., દેડિયાપાડા તાલુકામાં- 91મિ.મિ., સાગબારા તાલુકામાં- 177 મિ.મિ., તિલકવાડા તાલુકામાં- 19 મિ.મિ. અને ગરૂડેશ્વર તાલુકામાં 28 મિ.મિ. મળી જિલ્લાનો કુલ 341 મી .મી .વરસાદ નોંધાયો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
જયારે સવારે 6 વાગ્યા સુધીમાં ડેમની સપાટી જોઈએ તો નર્મદા ડેમ ની સપાટી- 111.26 મીટર હતી જેની (ભયજનક સપાટી-139.36 મીટર ) જયારે કરજણ ડેમ ની સપાટી- 104.10 મીટર હતી (ભયજનક સપાટી 116.11 મીટર ) છે .જોકે રાજપીપળા માં ગત શનિવાર થી એકધારો ઝરમર વરસાદ વરસી રહ્યો છે જે આજે પણ યથાવત ચાલુજ રહ્યો હતો.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




