વડોદરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક અભયસિંહ ચુડાસમા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસીહ ચુડાસમા તથા નાયબ પોલીસ અધિક્ષક એલ.એ ઝાલા અંક્લેશ્વર વિભાગ નાઓ તરફથી જીલ્લામાં પ્રોહી./જુગારની અસામાજીક પ્રવૃત્તિ ડામવા કાયદેસર કાર્યવાહી કરવા અંગેની સુચના ના આધારે નેત્રંગ પોલીસ સ્ટેશન પ્રોહી./ જુગારની અસામાજીક પ્રવૃત્તિ નેસ્ત નાબુદ કરવા માટે પ્રયત્નશીલ હતા દરમ્યાન અ.હે,કો.વિજયસીંહ કાનાભાઇ , બ.નં.૧૦૮૨ નાઓને મળેલ બાતમી આધારે પો.સ.ઇ.કે.ડી.જાટ તેમજ સ્ટાફના માણસોએ ગાલીબા ગામે બાતમી આધારે આરોપી દીલીપભાઇ નટવરભાઇ વસાવા,ગાલીબા, મંદીર ફળીયું, તા.નેત્રંગ , જી.ભરૂચ ના રહેણાંક ઘરમાંથી ગે,કા રીતે વગર નો ઇગ્લીશ દારૂ ની ૧૮૦/- મી.લી.ની બોટલ નંગ, ૧૯૦,ની કિંમત રૂપિયા ૧૯૦૦૦/તથા બિયરના ૫૦૦ મી.લી.ના ટીન નંગ,૭૨/- કી.રૂ.૭૨૦૦/- મળી કુલ રૂ ૨૬૨૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપી દીલીપભાઇ નટવરભાઇ વસાવા ને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





