નર્મદા માં કાનૂની શૈક્ષણિક શિબિર યોજાઈ

0
60

નર્મદા જિલ્લા કાનૂની સત્તા મંડળના ઉપક્રમે મઁગળવારે તિલકવાડા તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા પ્રજામાં જનજાગૃતિ લાવવા માટે કાનૂની શૈક્ષણિક શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય વકીલ તૌસીફ ઠાકોર તથા શ્રેયસ પરમાર તેમજ ગોપાલ તડવીએ હાજર તમામ ને કાયદાનું માર્ગદર્શન આપ્યું હતું .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY