નર્મદા જિલ્લા માં શનિવારથી દશામાતા ના વ્રત ની ઉજવણી થશે

0
153

શનિવારે શરૂ થતા દશામાં ના વ્રત ની ખરીદી માટે રાજપીપળા માં દશામાં ની પ્રતિમા ખરીદવા ગ્રાહકો ની ભીડ જોવા મળે છે ત્યારે રાખડી ની માફક આ વર્ષે દશા માતાની મૂર્તિઓ ના ભાવ માં પણ દસ થી પંદર ટકા વધારો થવા છતાં આ આદિવાસી જિલ્લો હોવાના કારણે દશામાતા વ્રત નું ભારે મહત્વ હોય માતાજીની પ્રતિમા અને એમનો શણગાર ગમે એટલો મોંઘો થાય છતાં લોકો ભારે ઉત્સાહ અને શ્રદ્ધા પૂર્વક આ ઉજવણી કરે છે ત્યારે હાલ રાજપીપળા ના બજારો માં દશામાતાની નાની મોટી 50 રૂપિયા થી લઈને પાંચ હજાર રૂપિયા સુધીની પ્રતિમા દુકાનો માં વેચાણ થઈ રહી ત્યારે દસ દિવસ માતાજીની સ્થાપના બાદ વાજતે ગાજતે માતાજીનું રાત્રે જાગરણ કરી અગિયારમા દિવસે સૂર્યોદય પેહલા વહેલી સવારે કરજણ નદીમાં શ્રદ્ધા પૂર્વક વિસર્જન કરાય છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY