રાજપીપળા વિભાગ પેન્સનર્સ મંડળ દ્વરા પેન્સનર્સ ડે ની ઉજવણી કરવમાં આવી 

0
23

રાજપીપળા : રાજપીપળા નગરપાલિકા લાઈબ્રેરી ના સેંટર હોલ ખાતે મંડળ ના પ્રમુખ અને સમારંભ ના પ્રમુખ પ્રિન્સિપાલ નટવરસિંહ મહિડા ના અધ્યક્ષ સ્થાને પેન્શનર્સ ડે ની ઉજવણી કરવમાં આવી હતી

આપ્રસંગે રાજપીપળા સ્ટેટ બેન્ક ના મેનેજર શ્રીમન સોલંકી એ મુખ્ય અતિથિ તરિકે હાજરી આપી જયારે ગુજરાત પોલ્ટ્રીફર્મ ના નિષ્ણાંત અને અગ્રણી ખેડુત વિક્રમસિંહ સોલંકી અને મહેન્દ્રસિંહ અટોદરિયા અતિથિ વિષેશ તરિકે હાજર રહ્યા હતા સમારોહ માં આવેલ મહેમાનોનુ મંડળ ના સભ્યો દ્વરા સાલ ઓઢાડી સ્વગત કરાયુ હતું

મંડળ ના વડિલો કે જમણે 75 અને 85 વર્ષ પુર્ણ કર્યા છે તેમનુ શાલ ઓઢાડી સન્માન કરાયુ હતું, ઉપરાંત મંડળ ના સભ્યોના પૌત્રો અને પૌત્રીઓ કે જેઓએ ધો.10 થી ગ્રેજ્યુએટ સુધી પ્રથમ ક્રમાંક મેળવ્યો હોય તેઓને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવમાં આવ્યા હતા,કાર્યક્રમ ના અંતે સૌઍ રાષ્ટ્રગીત ગાઈ સમાપન કર્યુ હતું.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY