ડેડીયાપાડાના સુકવાલ ગામે પત્ની પર વ્હેમ રાખી પતિએ ધોલાઈ કરતા ફરિયાદ 

0
10

રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના સુકવાલ ગામે રહેતી લક્ષ્મીબેન કુવરસિંહ વસાવા એ આપેલી ફરિયાદ મુજબ તેનો પતિ તેની પર ખોટી શંકા કરી વારંવાર ઝગડા કરી મારઝુડ કરે છે ત્યારે ગત રોજ 23 ડિસેમ્બરે પણ તેને લક્ષ્મીબેન ઉપર ખોટો વહેમ રાખી લાકડાના ફટકા મોઢા ઉપર મારી ઇજાઓ કરી મોઢાના ભાગે ફેકચર કર્યો હોય આખરે કંટાળેલી પત્ની એ ડેડીયાપાડા પોલીસ સ્ટેશને પતિ વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે પતિ કુંવરસિંહ વસાવા વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY