ડેડીયાપાડા તાલુકામાં ઠંડીમાં ચૂલા પાસે સુતેલા વ્યક્તિનું દાઝી જતા મોત

0
201

રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના બાબદા ગામે રહેતા મોયલાભાઇ ડેબાભાઇ વસાવા ઉ.વ.૬૫ ગઇ તા.૧૭/૧૨/૨૦૧૮ ના રોજ પોતાના ઘરમા ચુલો સળગાવી ચુલા પાસે સુઇ ગયેલા ત્યારે રાત્રે અચાનક ચુલામાથી કપડા પર આગ લાગી જતા શરીરે ગંભીર રીતે દાઝી જતા સારવાર માટે ડેડીયાપાડા લઇ ગયેલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે વડોદરા સયાજી હોસ્પીટલ ખાતે સારવાર કરાવી પોતાના ઘરે લાવેલ હતા જ્યાં તા.૨૩/૧૨/૨૦૧૮ ના રોજ બાબદા ગામે તેમનું મોત થતા આ બાબતે જાણ થતા ડેડીયાપાડા પોલીસે અ.મોત નોંધી તપાસ હાથ ધરી હતી.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY