વેલીયન્ટ ક્રિકેટ દ્વારા વર્ષમાં બે ચેમ્પિયનશિપ રમાડવામાં આવે છે એક વેલીયન્ટ કલબ ચેમ્પિયનશિપ અને બીજી વેલીયન્ટ કલબ ચેલેન્જ આમ બે ટુર્નામેન્ટ નું આયોજન વેલીયન્ટ ક્રિકેટ દ્વારા કરવામાં આવે છે જેમાં 28 ડિસેમ્બર 2018 થી 4 જાન્યુઆરી 2019 સુધી વેલીયન્ટ કલબ ચેલેન્જ ની શરૂઆત સુરત માં થશે આ કલબ ચેલેન્જ વેલીયન્ટ ની આ વર્ષ ની છેલ્લી ટુર્નામેન્ટ હશે આ કલબ ચેલેન્જ માં 8 ટિમો ભાગ લેશે જેમાં 1 વિશાલ પાઠક ક્રિકેટ કલબ,2 સંતોષકુમાર શુકલા ક્રિકેટ કલબ 1 , 3 સંતોષકુમાર શુક્લા ક્રિકેટ કલબ 2, 4 સિયોન ક્રિકેટ કલબ ,5 હરીશ શર્મા ક્રિકેટ કલબ , 6 શિવાંગ ગુજરાતી ક્રિકેટ કલબ, 7 એસ.કે. ક્રિકેટ કલબ,8 સલમાન પઠાણ ક્રિકેટ કલબ આમ આ 8ટિમો આ કલબ ચેલેન્જમાં ભાગ લેશે ત્યારબાદ વેલીયન્ટ પ્રીમિયર લીગ રમાશે જેમાં વેલીયન્ટ ક્રિકેટ ટીમના મેન્ટર ચેતન શર્મા અને વેલીયન્ટ ક્રિકેટ ટિમ માં કોચ સુરીન્દર ખન્ના આ બંને મહાન ખેલાડીઓ ની નજર વેલીયન્ટની આ બંને ટુર્નામેન્ટ પાર હોઈ છે જેમાંથી તેઓ આવનારી વેલીયન્ટ પ્રીમિયર લીગ ના ઓકસન માટે ખેલાડીઓ ની પસંદગી કરતા હોય છે જે ખેલાડીઓ એ આ બંને ટીર્નામેન્ટ માં સારું પ્રદર્શન કર્યું હોઈ તેવા ખેલાડીઓ નું નામ વેલીયન્ટ પ્રીમિયર લીગ ના ઓકસન માં જાય છે અને ત્યાં ટિમ ના ઓનર દ્વારા તેમની પસંદગી કરવામાં આવે છે આ ટુર્નામેન્ટ નો લાઈવ સ્કોર વેલીયન્ટ ક્રિકેટ ના ટ્વીટર એકાઉન્ટ પર અપલોડ કરવામાં આવશે આ કલબ ચેલેન્જ માં વેલીયન્ટ ના સ્ટાર ખેલાડી રિચિ શુકલા,વિશાલ પાઠક,તન્વીર પાઠક અને સલમાન પઠાણ પણ રમનાર છે
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





