વેલીયન્ટ કલબ ચેલેન્જની પેહલી મેચમાં વિશાલ પાઠક ક્રિકેટ કલબનો ભવ્ય વિજય

0
32

ગઈકાલ થી સુરત માં વેલીયન્ટ ક્રિકેટ દ્વારા કલબ ચેલન્જ ની શરૂઆત થઈ ગઈકાલ ની પેહલી મેચ વિશાલ પાઠક ક્રિકેટ કલબ અને એસ.કે.ક્રિકેટ કલબ વચ્ચે હતી જેમાં વિશાલ પાઠક ક્રિકેટ કલબ એ ટોસ જીતી પેહલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.ટિમ ના કેપ્ટન વિશાલ પાઠક અને પરવેઝ કાદરી એ ઓપનિંગ જોડી તરીકે બેટિંગ ની શરૂઆત કરી હતી જેમાં મેચ ના ત્રીજા બોલ પર કેપ્ટન ની વિકેટ પડતા જ ટિમ માં નિરાશા છવાય ગઈ હતી ટિમ નો એક સારો  અને અનુભવી ખેલાડી ની વિકેટ જલ્દી પડે એટલે ટિમ નર્વસ થતી હોય છે પણ ત્યારબાદ રમીઝ વોરા અને પરવેઝ કાદરી વચ્ચે 150 રન ની પાર્ટનરશીપ થઈ હતી અને ટિમ ને એક મજબૂત સ્થિતિ માં મૂકી હતી પરવેઝ એ 31 બોલ માં 63 રન ની શાનદાર બેટિંગ કરી હતી જેમાં ચાર છક્કા પર માર્યા હતા જ્યારે સામેના એન્ડ પર રમીઝ વોરા એ પણ પરવેઝ ને સાથ આપ્યો હતો અને પોતાના 100 રન પણ કાર્ય હતા અને ટિમ ને એક સન્માનજનક સ્કોર બનાવી આપ્યો હતો 20 ઓવર માં 228 રન બનાવ્યા હતા જેના જવાબ માં એસ.કે.ક્રિકેટ કલબ 101 રન માં ઓલ આઉટ થઈ ગયું હતું જેમાં કેપ્ટન વિશાલ પાઠક કે જે બેટિંગ માં પોતાનું કૌવત ના બતાવી શક્યો પણ બોલિંગ માં 6 વિકેટ લઈને પોતાના અનુભવ નો ફાયદો ટિમ ને અપાવ્યો હતો ને ટિમ ને 117 રન થી જીત અપાવી હતી આમ તો વિશાલ પાઠક મેન ઓફ ધી મેચ મલ્યો હતો પણ રમીઝ વોરા ની સાથે શેર કરી હતી.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY