રાજપીપળા અને આમલેથા ના ચાર જુગાર પર છાાપો મારી 43,660 નો મુદ્દામાલ ઝડપી ચાર જુગારીયાઓ ને પકડી લીધા એક ફરાર.
રાજપીપળા: નર્મદા એલ સી બી ના પી એસ આઈ એ ડી મહંત ને બાતમી મળતાજ એ નાના મોટા દારૂ જુગાર ચલાવતા તત્વો સામે લાલ આંખ કરે છે ત્યારે શુક્રવારે પણ એલ સી બી એ રાજપીપળા ના ખાડા ફળિયા,વડિયા નવી નગરી અને સીંધીવાડ માં ચાલતા ત્રણ અલગ અલગ જુગાર પર ટિમ સાથે રેડ કરી જેમાં ખાડા ફળિયા માં 7070/- રૂ.ના જુગાર સાથે ભાવેશ અરુણ વસાવા જયારે સિંધીવાડ ના જુગાર માં પણ 7070/- રૂપિયા ના મુદ્દામાલ સાથે પ્રવીણ બુધા વસાવા અને આમલેથા ના રીંગણી ગમે ચાલતા જુગાર પર છાપો મારી રોકડ,એક્ટિવા,મોબાઈલ મળી કુલ રૂપિયા 22,450/- ના મુદ્દામાલ સાથે સુભાષ બાબર વસાવા અને કિરણ ભયજી વસાવા ને ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી કરી હતી જયારે વડિયા નવીનગરી માં ચાલતા જુગાર માં કુલ 7070/- નો મુદ્દામાલ પકડી પાડ્યો હતો પરંતુ આરોપી મુકેશ શનુ વસાવા પોલીસ ને જોઈ ત્યાંથી નાશી છૂટતા એની શોધખોળ શરૂ કરી એના વિરુદ્ધ પણ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી આમ નર્મદા જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયા ની કડક સૂચના મુજબ એલ સી બી એ કુલ ચાર જગ્યા એ જુગાર પર રેડ કરી 43,660/- નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
—
*જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




