નાંદોદના કોઠારા ગામની કિશોરીએ કોઈ કારણોસર ઝેરી દવા પીતા મોત

0
338

રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના કોઠારા ગામે રહેતી રેખા અરવિંદભાઈ બારીયા (16)એ ગતરોજ તારીખ 18 ડિસેમ્બરે તિલકવાડા તાલુકાના માંગુ ગામમાં રહેતા પોતાના મામાને ત્યાં ગયા બાદ ઝેરી દવા પી જતા સારવાર માટે ડભોઈ ની એક હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે વડોદરા સયાજીમાં દાખલ કરી હતી જેનું સારવાર દરમિયાન 31 ડિસેમ્બરે મોત થતા તિલકવાડા પોલીસે અ.મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મૉ.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY