તંત્રની રહેમ નજર હેઠળ ચાલતી રેતીની હાઇવા ટ્રકો પર ક્યારે કંટ્રોલ લાગશે 

0
116

નાંદોદના જીતનગર પાસે હાઇવા ટ્રકે રાહદારીને ટક્કર મારી ગંભીર ઇજા કરતા મોત

રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકા ના જીતનગર પાસે એક પુરપાટ જતી હાઇવા ટ્રકે રાહદારીને અડફટે લેતા ગંભીર ઇજા ના કારણે એનું મોત થયું હતું

પ્રાપ્ત વિગતો અનુસાર જીતનગર પાસેથી જતી હાઇવા ગાડી નંબર જીજે ૨૧ ડબલ્યુ ૭૩૩૦ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રોડની સાઇડમા ચાલતો એક અજાણ્યો પુરૂષ ઉ.વ. ૬૫ નાઓની સાથે એકસીડન્ટ કરી બંને પગે ઘુટણથી નીચેના ભાગે તથા માથામા ગંભીર પ્રકારની ઇજાઓ પહોચાડતા સારવાર માટે રાજપીપળા સીવીલ હોસ્પીટલમા દાખલ કરેલ જયા સારવાર દરમ્યાન મોત થયું હતું આ બાબતે રાજપીપળા પોલિસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે તપાસ પીએસઆઇ જે.આર.ગામીત કરી રહ્યા છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY